General knowledge - UpdatesMaruGujarat.net https://www.updatesmarugujarat.net OJAS Jobs, Result, Call letter, Answer key, Syllabus, Old Paper Fri, 14 May 2021 06:27:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.3 https://www.updatesmarugujarat.net/wp-content/uploads/2021/12/cropped-UMG-F-32x32.png General knowledge - UpdatesMaruGujarat.net https://www.updatesmarugujarat.net 32 32 200741008 General knowledge of Gujarat Part-1 https://www.updatesmarugujarat.net/general-knowledge-of-gujarat-part-1/ https://www.updatesmarugujarat.net/general-knowledge-of-gujarat-part-1/#respond Fri, 14 May 2021 06:27:27 +0000 https://www.marugujaratplus.in/?p=85 General knowledge of Gujarat Part-1. ગુજરાતનું સામાન્ય જ્ઞાન ભાગ-૧. ગુજરાતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાતા પ્રશ્નો અને તેના જવાબ. (પ્રશ્ન: ૧ થી ૧૦૦). ગુજરાત રાજયની સ્થાપના કયારે થઈ ? ૧ મે ૧૯૬૦ ગુજરાત રાજયમાં પંચાયતીરાજનો અમલ કયારે થયો? ૧ એપ્રિલ, ૧૯૬૩ ગુજરાત રાજયમાં વિધાનસભાની….લોકસભાની અને રાજયસભાની બેઠકો છે. ૧૮૨-૨૬-૧૧ ગુજરાત રાજયમાં જિલ્લાઓ તાલુકાઓ અને મહાનગરપાલિકાઓ આવેલી છે. ૩૩-૨૫૦-૮ ગુજરાત… Read More »

The post General knowledge of Gujarat Part-1 first appeared on UpdatesMaruGujarat.net.

]]>
General knowledge of Gujarat Part-1. ગુજરાતનું સામાન્ય જ્ઞાન ભાગ-૧. ગુજરાતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાતા પ્રશ્નો અને તેના જવાબ. (પ્રશ્ન: ૧ થી ૧૦૦).

  1. ગુજરાત રાજયની સ્થાપના કયારે થઈ ?
    • ૧ મે ૧૯૬૦
  2. ગુજરાત રાજયમાં પંચાયતીરાજનો અમલ કયારે થયો?
    • ૧ એપ્રિલ, ૧૯૬૩
  3. ગુજરાત રાજયમાં વિધાનસભાની….લોકસભાની અને રાજયસભાની બેઠકો છે.
    • ૧૮૨-૨૬-૧૧
  4. ગુજરાત રાજયમાં જિલ્લાઓ તાલુકાઓ અને મહાનગરપાલિકાઓ આવેલી છે.
    • ૩૩-૨૫૦-૮
  5. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ છે.
    • મહેદી નવાઝ જંગ.
  6. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી
    • જીવરાજ મહેતા
  7. ગુજરાત રાજયનું ક્ષેત્રફળ
    • ૧,૯૬,૦૨૪ ચો.કિમી.
  8. વસ્તીની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનો ક્રમ
    • ૯મો
  9. ગુજરાત રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ
    • ૭૯.૩૧%
  10. સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો
    • સુરત, અમદાવાદ
  11. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો
    • દાહોદ
  12. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો
    • અમદાવાદ
  13. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો 
    • ડાંગ
  14. સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતો જિલ્લો
    • સુરત
  15. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો
    • કચ્છ
  16. વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન
    • છઠું
  17. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો
    • કચ્છ
  18. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો
    • ડાંગ
  19. સૌથી વધુ આદિવાસીઓની વસ્તી ધરાવતો જિલ્લો
    • દાહોદ (આદિવાસી વસતી પ્રમાણ ડાંગ)
  20. ગુજરાત રાજ્યમાં ઓપન યુનિવર્સિટી
    • બે
  21. ગુજરાત રાજ્યમાં રેલવે માર્ગ
    • ૫૯૪ કિ.મી.
  22. સૌથી વધુ વસ્તી વધારાનો દર ધરાવતો જિલ્લો
    • સુરત
  23. સૌથી ઓછી વસ્તી વધારાનો દર ધરાવતો જિલ્લો
    • ડાંગ
  24. ગુજરાત રાજયમાં સ્ત્રી-પુરુષ પ્રમાણ
    • ૯૧૮
  25. સૌથી ઓછી રી-પુરુષ પ્રમાણ ધરાવતો જિલ્લો
    • સુરત
  26. સૌથી વધુ સ્ત્રી-પુરુષ પ્રમાણ ધરાવતો જિલ્લો
    • ડાંગ
  27. વહીવટી સરળતા માટે ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીએ જિલ્લાઓની પુનર્રચના કરી હતી?
    • શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી
  28. સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો
    • બનાસકાંઠા
  29. સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો
    • ડાંગ, પોરબંદર
  30. મોરબી શહેર કઈ નદીના કિનારે વસેલું છે
    • મચ્છુ
  31. દ્વારકા શહેર કઈ નદીના કિનારે વસેલું છે
    • ગોમતી
  32. સુરેન્દ્રનગર કઈ નદીના કિનારે વસેલું છે
    • ભોગાવો
  33. હિંમતનગર કઈ નદીના કિનારે વસેલું છે
    • હાથમતી
  34. મૈત્રક વંશનો પ્રચલિત ધર્મ
    • શૈવ ધર્મ
  35. મૈત્રક વંશમાં પ્રજાપ્રિય શાસક
    • ગુહસેન
  36. મૈત્રક વંશ નો શિલાદિત્ય પહેલો કયા નામે ઓળખાયો
    • ધમ દિત્ય
  37. ચીની યાત્રાળુ હ્યુએન સંગે………ના સમયમાં ગુજરાતની મુલાકાત લીધી
    • ધૂવમેન બીજો (ઈ.સ. ૬૪૦)
  38. મહારાજાધિરાજ અને ચક્રવર્તી ના બિરુદ ધારણ કરનાર
    • ધરસેન ચોથો
  39. સૌરાષ્ટ્રમાં ગારુલક વંશ નું પાટનગર
    • ઢાંક
  40. ગુજરાતમાં ચાવડા વંશની રાજધાની
    • પંચાસર
  41. ઉત્તર ગુજરાતના ગુર્જર પ્રતિહારોની રાજ્યની
    • ભિન્નમાલ
  42. રાષ્ટ્રકુટોની રાજધાની
    • માન્યખેટ (નાસિક, મહારાષ્ટ્ર)
  43. પારસીઓ સૌપ્રથમ ગુજરાતના કયા આવીને વસ્યા હતા?
    • સંજાણ
  44. કયો યુગ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે
    • સોલંકી
  45. ગુજરાતમાં સોલંકી વંશના સ્થાપક
    • મૂળરાજ સોલંકી
  46. સિદ્ધપુરમાં રુદ્રમહાલય બંધાવનાર શાસક
    • મૂળરાજ સોલંકી
  47. કોના સમયમાં મહંમદ ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટયું
    • ભીમદેવ પહેલો
  48. આબુમાં આદિનાથનું આરસનું મંદિર બંધાવનાર
    • વિમલ મંત્રી
  49. કર્ણ દવે કયું નગર વસાવ્યું
    • કર્ણાવતી નગર (આશાપલ્લી)
  50. સોલંકી વંશનો મુત્સદી રાજા
    • સિદ્ધરાજ જયસિંહ
  51. સિદ્ધરાજે જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો?
    • રાખેગાર
  52. સિદ્ધરાજે પાટણમાં કયું તળાવ બંધાવ્યું
    • સહસ્ત્રલિંગ
  53. સિદ્ધપુર રુદ્રમહાલય નો જીર્ણોદ્ધાર કરાવનાર
    • સિદ્ધરાજ જયસિંહ રાજા
  54. સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ
    • પાલનપુર (પ્રહલાદનપુર)
  55. સોલંકી વંશ નો અંતિમ શાસક
    • ત્રિભુવન પાળ
  56. ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસક
    • મીનળદેવી
  57. ધોળકામાં આવેલ મલાવ તળાવ કોના ન્યાયનું પ્રતિક છે?
    • મીનળદેવી
  58. ગુજરાતમાં વાઘેલા વંશના સ્થાપક
    • વિશળદેવ વાઘેલા (વિસનગર વસાવનાર)
  59. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા
    • કર્ણદેવ વાઘેલા
  60. અહેમદખાન કયો ખિતાબ ધારણ કરી રાજગાદી એ આવ્યો
    • નસીરુદ્દીન અહમદશાહ
  61. અહેમદશાહે હાથમતી નદીના કિનારે કયું શહેર વસાવ્યું
    • હિંમતનગર (અહેમદનગર)
  62. ગુજરાતનો શ્રેષ્ઠ મુસ્લિમ શાસક
    • મહમદ બેગડા (ગુજરાતનો અકબર)
  63. ઉત્તર રાતની કઈ નદીને અંતઃસ્થ નદીઓ કહે છે
    • બનાસ, સરસ્વતી, રૂપેણ
  64. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી
    • ભાદર
  65. ગુજરાતમાંથી નીકળી ગુજરાતમાં જ વહેતી લાંબામાં લાંબી નદી કઈ
    • ભાદર
  66. કઈ નદી પર ખોડીયાર અને રાજસ્થળી બંધ બાંધવામાં આવ્યા છે
    • શેત્રુંજી
  67. કનકાવતી અને રુકમાવતી નદી કયા જિલ્લામાં આવેલું છે?
    • કચ્છ
  68. નળ સરોવર નો સૌથી મોટો ટાપુ
    • પાનવડ
  69. ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?
    • સાબરમતી
  70. અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે.
    • સાબરમતી
  71. વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે.
    • વિશ્વામિત્રી
  72. વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે.
    • ઔરંગા
  73. કયા શહેરની તુવેરની દાળ વખણાય છે
    • વાસદ
  74. ગુજરાતનો સૌથી મોટો પુલ લંબાઈ
    • ભરૂચ, નર્મદા નદી ગોલ્ડન બ્રિજ, ૧૪૩૦ મી.
  75. ગુજરાતનો સૌથી મોટો મહેલ
    • લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા.
  76. ગુજરાતનો સૌથી મોટો મેળો
    • વૌઠાનો મેળો, કાર્તિકી પૂર્ણિમા
  77. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન
    • વઘઇ-ડાંગ (આહવા)
  78. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત
    • અંકલેશ્વર (ભરૂચ જિલ્લો)
  79. ગુજરાત રાજ્યની સૌથી મોટી સહકારી ડેરી
    • અમૂલ ડેરી
  80. ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી
    • નર્મદા
  81. સૌથી મોટું ખાતરનું કારખાનું
    • ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર (ભરૂચ)
  82. સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર
    • ઊંઝા
  83. સૌથી મોટું બંદર
    • કંડલા (કચ્છ)
  84. સૌથી મોટું સરોવર
    • નળસરોવર, ક્ષેત્રફળ ૧૨૦.૮૨ ચો.કિમી.
  85. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય
    • સેન્ટ્રલ લાયબ્રેરી, વડોદરા
  86. ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો
    • કચ્છ
  87. સૌથી લાંબી નદી
    • સાબરમતી, ૩૨૧ કિ.મી.
  88. સૌથી ઊંચું પર્વતશિખર
    • ગોરખનાથ, ૧૧૧૭ મી.
  89. ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો
    • બનાસકાંઠા
  90. ગુજરાતમાં સૌથી ઓછા ગામડાં ધરાવતો જિલ્લો
    • પોરબંદર + ૧૮૨
  91. સૌથી ઊંચો બંધ કઈ નદી પર છે અને તેની ઊંચાઈ જણાવો
    • સરદાર સરોવર યોજના, નર્મદા – ૧૩૮.૬૮ મી. ઊંચાઈ
  92. સૌથી પહોળો પુલ કઈ નદી પર છે ? તેની પહોળાઈ જણાવો
    • ઋષિ દધિચિ પુલ, ૨૫ મી.
  93. સૌથી વધુ મંદિરોનું શહેર
    • પાલીતાણા (ભાવનગર)
  94. ગુજરાતનો કયો વિસ્તાર આનર્ત તરીકે ઓળખાય છે ?
    • તળ ગુજરાતનો ઉત્તર ભાગ
  95. સુરેન્દ્રનગર જિલ્લામાં કયા વિસ્તારમાંથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે ?
    • રંગપુર
  96. શ્રીકૃષ્ણ કુશસ્થળી પાસે નગર વસાવ્યું
    • દ્વારાવતી (હાલ બેટ દ્વારકા)
  97. ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ કોના સમયથી શરૂ થાય છે?
    • ચંદ્રગુપ્ત મૌર્ય
  98. જૂનાગઢમાં આવેલું સુદર્શન સરોવર કોણે બંધાવ્યું?
    • ચંદ્રગુપ્તના સૂબા પુષ્ય ગુણે
  99. ક્ષત્રપો માં સૌથી શ્રેષ્ઠ રાજવી કયા હતા અને ક્ષત્રપ યુગ નો છેલ્લો શાસક
    • રુદ્રદામા, રુદ્રસિંહ ત્રીજો
  100. ગુજરાત રાજ્યમાં ક્ષત્રપ સત્તાનો અંત લાવનાર કોણ હતા અને ગુજરાત રાજ્યમાં ગુપ્તવંશની સ્થાપના કરનાર કોણ:
    • ચંદ્રગુપ્ત બીજો, ચંદ્રગુપ્ત બીજો

 

Read also: General knowledge of Gujarat Part-2

The post General knowledge of Gujarat Part-1 first appeared on UpdatesMaruGujarat.net.

]]>
https://www.updatesmarugujarat.net/general-knowledge-of-gujarat-part-1/feed/ 0 85
Things to know about Gujarat festivals https://www.updatesmarugujarat.net/things-to-know-about-gujarat-festivals/ https://www.updatesmarugujarat.net/things-to-know-about-gujarat-festivals/#respond Thu, 13 May 2021 12:07:34 +0000 https://www.marugujaratplus.in/?p=42 ગુજરાતના તહેવારો વિષે જાણવા જેવું. (Things to know about Gujarat festivals) અક્ષય તૃતિયા (અખાત્રીજ): વૈશાખ સુદ ૩ વર્ષફળ અને ભૌગોલિક સમૃદ્ધિના એંધાણનો આ દિવસ ઊજવાય છે. બળેવ: શ્રાવણ સુદ ૧૫ નો આ દિવસ “શ્રાવણી“, “નાળિયેરી પૂનમ“, “બ્રહ્મસૂત્ર જનોઈ બદલવાના દિવસ તરીકે બળેવ શ્રાવણ વદ પ મીએ નાગદેવતાનું પૂજન થાય છે. શીતળા સાતમ: શ્રાવણ વદ ૭ શીતળામાતાની કૃપા મેળવવાનો આ દિવસ… Read More »

The post Things to know about Gujarat festivals first appeared on UpdatesMaruGujarat.net.

]]>
ગુજરાતના તહેવારો વિષે જાણવા જેવું. (Things to know about Gujarat festivals)

  • અક્ષય તૃતિયા (અખાત્રીજ):
    • વૈશાખ સુદ ૩ વર્ષફળ અને ભૌગોલિક સમૃદ્ધિના એંધાણનો આ દિવસ ઊજવાય છે.
  • બળેવ:
    • શ્રાવણ સુદ ૧૫ નો આ દિવસ “શ્રાવણી“, “નાળિયેરી પૂનમ“, “બ્રહ્મસૂત્ર જનોઈ બદલવાના દિવસ તરીકે બળેવ શ્રાવણ વદ પ મીએ નાગદેવતાનું પૂજન થાય છે.
  • શીતળા સાતમ:
    • શ્રાવણ વદ ૭ શીતળામાતાની કૃપા મેળવવાનો આ દિવસ ગુજરાતી સ્ત્રીઓમાં મુખ્યત્વે ખાસ ઊજવાય છે.
  • ગોકુલાષ્ટમી:
    • શ્રાવણ વદ ૮ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ ઠેરઠેર મેળાઓના આયોજન સાથે ભારે ધૂમ ધામ થી ઉજવાય છે
  • ગણેશચતુર્થી:
    • ભાદરવા સુદ ૪ ગણપતિનું પૂજન થાય છે. મહારાષ્ટ્રમાં આ દિવસ ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે.હવે તો દરેક શહેરો માં આ દિવસ ખુબ ધામ ધૂમ થી ઉજવાય છે.
  • સ્વાતંત્ર્ય દિન:
    • સને ૧૯૪૭ના ઓગસ્ટની ૧૫ મીએ ભારતને આઝાદી મળી ત્યારથી આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઊજવાય છે.
  • નવરાત્રિ:
    • આસો સુદ ૧ થી ૯ સુધીના નવ દિવસનો આ ઉત્સવ દેવીપૂજાનું માહાત્મ્ય સૂચવે છે. રાસ – ગરબાનો ૧૧ અનેરો મહોત્સવ મનાય છે.
  • રૈટિયાબારસ:
    • ભાદરવા વદ ૧૨ ના રોજ મહાત્મા ગાંધીનો જન્મ સને ૧૮૬૯ માં થયેલો. તા. ૨ ઓકટોબર, પણ ગાંધીજીના જન્મદિવસ તરીકે ઊજવાય છે
  • સરદાર જયંતિ:
    • ૩૧ ઓકટોબર, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ તરીકે ઊજવાય છે
  • શરદપૂર્ણિમા:
    • આસો સુદ પૂનમની રાત્રે પૂર્ણ ચંદ્રના સાન્નિધ્યમાં રાસોત્સવ ઊજવાય છે. લોકો ચાંદનીમાં ઠારેલાં દૂધ – પૌંઆ જમે છે.
  • ઉત્તરાયણ:
    • તા. ૧૪ જાન્યુઆરી. આ દિવસથી સૂર્ય ધીરેધીરે ઉત્તર દિશામાં ખસતો લાગે છે. મકરવૃત્તમાં ગતિ સંક્રાન્ત થાય છે, તેથી મકરસંક્રાન્તિ કહેવાય છે. લોકો પતંગની મઝા માણે છે.
  • બકરી ઈદ:
    • તા. ૧૦ ઝીલહજ્જ. ખુદાના પ્રેમ માટે ત્યાગ અને બલિદાનના પ્રતિકરૂપે આ તહેવાર ઊજવાય છે.
  • મહોરમ:
    • તા. 10 મહોરમ મુલહરામ કરબલાના મેદાનમાં ઈમામહુસેન શહીદ થયેલા, તેની યાદમાં શોકનો આ દિવસ મનાવાય છે.
  • ઈદેમિલાદ:
    • તા. ૧૨ રબી ઉલ અવ્વલ, હજરત મહંમદ પયગંબરના જન્મ અને મૃત્યુનો આ દિવસ ઊજવાય છે.
  • મહાશિવરાત્રી:
    • મહાવદ ૧૩, શંકર ભગવાનના પ્રાગટ્યદિન તરીકે ઊજવાય છે.
  • બાળદિન:
    • “ચાચા નેફરુ’ નો જન્મદિવસ ૧૪ નવેમ્બર “બાળદિન” તરીકે ઊજવાય છે.
  • શિક્ષકદિન:
    • ડો. રાધાકૃષ્ણન્‌ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેમનો જન્મદિવસ પ સપ્ટેમ્બર શિક્ષકદિન“ તરીકે ઊજવાય છે.
  • પ્રજાસત્તાક દિન:
    • જાન્યુઆરી ૨૬, સ્વતંત્ર ભારતનું રાજ્યબંધારણ આ દિવસે ૧૯૫૦ના વર્ષથી અમલમાં આવ્યું ત્યારથી ઊજવાય છે.
  • નાતાલ:
    • તા. ૨૫ ડિસેમ્બરથી તા. ૧ જાન્યુઆરી. ખ્રિસ્તી ધર્મ સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મની ખુશાલીમાં સપ્તાહનો આ તહેવાર ઊજવાય છે.
  • ગુડ ફ્રાઇડે:
    • તે દિવસે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચઢાવેલા તેની સ્મૃતિમાં ઊજવાય છે.
  • પારસી નવું વર્ષ (પતેતી):
    • ખોરદાદ સાલ, પારસીઓ નવું વર્ષ ઊજવે છે. ફાગણ સુદ પૂનમ, ભકત પ્રહલાદને ખોળામાં લઈ હોળીકા બળી મરેલી, તેની સ્મૃતિમાં છાણાની હોળી કરી “હુતાશની*નો તહેવાર લોકો ઊજવે છે.
  • ધૂળેટી:
    • ફાગણ સુદ વદ ૧ના વસંતના રંગરાગના દિવસે લોકો રંગભરી પિચકારીઓ મારી ઊજવે છે.
  • રામનવમી:
    • ચૈત્ર સુદ ૯ ભગવાન શ્રીરામનો જન્મદિવસ.
  • મહાવીર જયંતી:
    • ચૈત્ર સુદ ૧૩, જૈન તાર્થકર મહાવીરસ્વામીનો જન્મદિન.
  • ઝંડા દિન:
    • ડિસેમ્બરની ૭ મી તારીખનો આ દિવસ આઝાદી પછીથી “ઝંડા દિન“ તરીકે ઊજવાય છે.
  • શહિદ દિન:
    • જાન્યુઆરી તા. ૩૦ ના રોજ મહાત્મા ગાંધીનું ખૂન થયેલું. દેશના સ્વાતંત્ર્ય માટે અને દેશમાં કોમી એખલાસ માટે મહાત્માજીએ કુરબાની આપી તેથી આ દિવસ “શહીદ દિન” તરીકે ઊજવાય છે.
  • માનવહકપત્ર દિન:
    • 24 ઓકટોબર, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ દિન “માનવ અધિકાર દિન“ તરીકે મનાવાય છે.
  • વિજ્યાદશમી:
    • આસો સુદી ૧૦ દશેરાના દિવસે રામે રાવણ પર વિજય મેળવેલો તેની યાદમાં તે દિવસે શસ્ત્ર અને સમીપૂજન કરીએ છીએ.
  • ધનતેરશ:
    • આસો વદી ૧૩ નો દિવસ, દિવાળીના તહેવારોનો પહેલો દિવસ, લોકો આ દિવસે ધનપૂજા કરે છે.
  • કાળી ચૌદશ:
    • આસો વદી ૧૪, દિવાળીનો આગલો દિવસ, આ દિવસે “સાધકો“ અંધારી રાત્રિમાં પ્રેતભૂત વગેરે અમાનુષી તત્વોને સાધે છે.
  • દિવાળી:
    • આસો વદી અમાસનો આ દિવસ દીવાઓના પર્વ તરીકે ઊજવાય છે. “શારદા પૂજન“ દિવાળીની રાત્રિએ ઊજવાય છે. દીપમાળાઓ પ્રગટાવાય છે. હિદુઓનો આ મહત્વનો તહેવાર છે.
  • બેસતું વર્ષ:
    • કારતક સુદ ૧ (પડવો) વિક્રમ સંવતના પ્રથમ દિવસે લોકો અન્યોન્યને “નૂતન વર્ષાભિનંદન પાઠવે છે.
  • ભાઈબીજ:
    • કારતક સુદ બીજ ભાઈ બહેનના ઘરે જમવા જાય અને બહેનને આશીર્વાદ- શુભેચ્છાઓ આપે છે.

The post Things to know about Gujarat festivals first appeared on UpdatesMaruGujarat.net.

]]>
https://www.updatesmarugujarat.net/things-to-know-about-gujarat-festivals/feed/ 0 42
Sanctuaries of Gujarat https://www.updatesmarugujarat.net/sanctuaries-of-gujarat/ https://www.updatesmarugujarat.net/sanctuaries-of-gujarat/#respond Thu, 13 May 2021 12:02:09 +0000 https://www.marugujaratplus.in/?p=40 ગુજરાતના વિવિધ અભ્યારણો અને તેના વિશે માહિતી (Sanctuaries of Gujarat)ગિર સિંહનું અભયારણ્ય  સ્‍થળ: જૂનાગઢ જિલ્‍લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથી 32 કિ. મી. વિસ્‍તાર: 1412 ચોરસ કિ. મી. વન્‍ય પ્રાણીસૃષ્ટિ: સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી ભૂડં, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ. સુવિધા: અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે. ગાઈડ તથા પુસ્‍તકાલય છે. વન્‍ય પ્રાણીને લગતી… Read More »

The post Sanctuaries of Gujarat first appeared on UpdatesMaruGujarat.net.

]]>
ગુજરાતના વિવિધ અભ્યારણો અને તેના વિશે માહિતી (Sanctuaries of Gujarat)
ગિર સિંહનું અભયારણ્ય 

  • સ્‍થળ: જૂનાગઢ જિલ્‍લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથી 32 કિ. મી.
  • વિસ્‍તાર: 1412 ચોરસ કિ. મી.
  • વન્‍ય પ્રાણીસૃષ્ટિ: સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી ભૂડં, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ.
  • સુવિધા: અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે. ગાઈડ તથા પુસ્‍તકાલય છે. વન્‍ય પ્રાણીને લગતી ફિલ્‍મો અને સ્‍લાઈડ શૉ ગોઠવવામાં આવે છે. શ્રેષ્‍ઠ સમય : જાન્‍યુઆરીથી મે મહિનો.
  • રેલવે મથક: વેરાવળ-સાસણગીર.

બરડા: સિંહ અભયારણ્ય

  • સ્‍થળ: જૂનાગઢ જિલ્‍લો. પોરબંદરથી લગભગ 14 કિ. મી. ના અંતરે છે.
  • વિસ્‍તાર: 192 ચોરસ કિ. મી.
  • વન્‍ય સૃષ્ટિ: જંગલી ભૂંડ, દીપડો, ચિત્તલ, સાંભર, નીલગાય, વાંદરા.
  • શ્રેષ્‍ઠ સમય: નવેમ્‍બરથી માર્ચ.
  • રેલ્‍વે મથક: રાણાવાવ-પોરબંદર

સામુદ્રિક ઉદ્યાન /અભયારણ્ય

  • સ્‍થળ: જામનગર જિલ્‍લો, કચ્‍છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્‍તારમાં.
  • વિસ્‍તાર: 163 ચોરસ કિ. મી. માં રાષ્‍ટ્રીય ઉદ્યાન, 458 ચોરસ કિ. મી.માં અભયારણ્ય.
  • વન્‍ય પ્રાણીસૃષ્ટિ: વિવિધ પ્રકારના પરવાળાના ટાપુઓ, કાળા કોર્નલિયા નામના જળચળ જીવ વસે છે. ડોલ્ફિન માછલીનું કુદરતી આશ્રયસ્‍થાન. વિવિધ જળપંખી જોવા મળે છે.
  • સુવિધા: વનવિભાગ તરફથી પરવાળાના ટાપુઓ જોવા માટે યાત્રિંક બોટ.
  • શ્રેષ્‍ઠ સમય: ડિસેમ્‍બરથી મે મહિનો
  • રેલવે મથક: જામનગર.

વેળાવદર: કાળિયાર અભયારણ્ય 

  • સ્‍થળ: ભાવનગર જિલ્‍લો. ભાવનગરથી 65 કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્‍તે અમદાવાદ-ભાવનગરની વચ્‍ચે.
  • વિસ્‍તાર: 18 ચોરસ કિ. મી.
  • વન્ય પ્રાણીસૃષ્ટિ: કાળિયાર, વરુ.
  • સુવિધા: ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વનવિભાગની એક લોંગ હટ છે. જમવાની પણ સગવડ છે.
  • શ્રેષ્‍ઠ સમય: નવેમ્‍બરથી મે મહિનો.
  • રેલવે મથક: ભાવનગર.

ઘુડખર અભયારણ્ય

  • સ્‍થળ: સુરેન્‍દ્રનગર/કચ્‍છ જિલ્લો, સુરેન્‍દ્રનગરથી 65 કિ. મી. હળવદ તરફ કચ્‍છના નાના રણમાં
  • વિસ્‍તાર: 4953 ચોરસ કિ. મી.
  • વન્‍ય પ્રાણીસૃષ્ટિ: જંગલી ગઘેડા, દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.
  • સુવિધા: ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહો છે.
  • શ્રેષ્‍ઠ સમય: ફેબ્રુઆરીથી મે મહિનો.
  • રેલવે મથક: હળવદ

નળસરોવર પક્ષી અભયારણ્ય 

  • સ્‍થળ: સુરેન્‍દ્રનગર જિલ્‍લો, અમદાવાદ-સુરેન્‍દ્રનગરના રસ્‍તે સાણંદ પાસે 35 કિ. મી.
  • વિસ્‍તાર: 115 ચોરસ કિ. મી.
  • વન્ય પ્રાણીસૃષ્ટિ: યાયાવર જળચર પક્ષીઓ જેવાં કે વિવિધ પ્રકારનાં બગલાંઓ, બતકો, સ્‍પુનબીલ, બાજ અને સ્‍થળાંતરી પક્ષીઓની અનેક જાતો.
  • સુવિધા: પક્ષીનિરીક્ષણ માટે સરોવરમાં જવા નાની હોડીઓ. બાયનોક્યુલર પણ ભાડે મળી શકે છે.
  • શ્રેષ્‍ઠ સમય: નવેમ્‍બરથી ફેબ્રુઆરી.
  • રેલવે મથક: સાણંદ.


રતનમહાલ: રીંછ અભયારણ્ય

  • સ્‍થળ: પંચમહાલ જિલ્‍લો, લીમખેડા તાલુકો, બારિયાથી 45 કિ. મી.ના અંતરે છે.
  • વન્ય પ્રાણીસૃષ્ટિ: રીંછ, દીપડો, છીંકારાં, નીલગાય, ડુક્કર.
  • સુવિધા: પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વનખાતાનાં વિશ્રામગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું વિશ્રામગૃહ.
  • શ્રેષ્‍ઠ સમય: ડિસેમ્‍બરથી માર્ચ.
  • રેલવે મથક: બારિયા અને પીપલોદ


જેસોર: રીંછ અભયારણ્ય 

  • સ્‍થળ: બનાસકાંઠા જિલ્‍લો, પાલનપુરથી 45 કિ. મી.ના અંતરે છે.
  • વિસ્‍તાર: 181 ચોરસ કિ. મી.
  • વન્ય પ્રાણીસૃષ્ટિ: રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ, શાહુડી, પક્ષીઓ.
  • સુવિધા: અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો સ્‍ટોર 10 કિ. મી. ના અંતરે તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે હોલિડે હોમ 20 કિ. મી. ના અંતરે છે.

ડુખમલ: રીંછ અભયારણ્ય

  • સ્‍થળ: ભરૂચ જિલ્‍લો, ડેડિયાપડાથી 30 કિ. મી.
  • વિસ્‍તાર: 151 ચોરસ કિ. મી.
  • વન્‍ય પ્રાણીસૃષ્ટિ: રીંછ, દીપડા, સાબર, ચોશિંગા, ઝરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ.
  • સુવિધા: ડેડિયાપાડાથી 30 કિ. મી.ના અંતરે છે. જાહેર બાંધકામખાતું અને પંચાયતનું વિશ્રામગૃહ છે.
  • શ્રેષ્‍ઠ સમય: નવેમ્‍બરથી માર્ચ.
  • રેલવે મથક: અંકલેશ્વર.


હિંગોલગઢ: પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય

  • સ્‍થળ: રાજકોટ જિલ્‍લો.
  • જસદણથી 10 કિ. મી. ના અંતરે છે.
  • વિસ્‍તાર: 7 ચોરસ કિ. મી.
  • વન્‍ય પ્રાણીસૃષ્ટિ: નીલગાય, છીંકારાં, સ્‍થળાંતરી પક્ષીઓ જેવાં કે હંજ, ફલેમિંગો વગેરે.
  • સુવિધા: જસદણમાં સરકારી ગેસ્‍ટ હાઉસ.
  • શ્રેષ્‍ઠ સમય: નવેમ્‍બરથી માર્ચ.
  • રેલવે મથક: રાજકોટ-જસદણ.

The post Sanctuaries of Gujarat first appeared on UpdatesMaruGujarat.net.

]]>
https://www.updatesmarugujarat.net/sanctuaries-of-gujarat/feed/ 0 40
Climate of Gujarat https://www.updatesmarugujarat.net/climate-of-gujarat/ https://www.updatesmarugujarat.net/climate-of-gujarat/#respond Thu, 13 May 2021 11:51:41 +0000 https://www.marugujaratplus.in/?p=38 ગુજરાતની આબોહવા    ગુજરાત મોસમી આબોહવાવાળો પ્રદેશ છે. રાજ્યના ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. અહીં કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં રણપ્રદેશો છે. ગુજરાતના વિશિષ્‍ટ આકારને લીધે આબોહવામાં વૈવિધ્ય છે. દરિયાકિનારાના પ્રદેશોમાં દરિયાઈ આબોહવા અનુભવાય છે. ઋતુઓ : શિયાળો: ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજરાતમાં તાપમાન નીચું રહે છે. જાન્યુઆરી માસ સૌથી ઠંડો હોય છે. દરિયાઈ લહેરોની અસરના પરિણામે દક્ષિ‍ણ ગુજરાતમાં તાપમાન… Read More »

The post Climate of Gujarat first appeared on UpdatesMaruGujarat.net.

]]>
ગુજરાતની આબોહવા    ગુજરાત મોસમી આબોહવાવાળો પ્રદેશ છે. રાજ્યના ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. અહીં કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં રણપ્રદેશો છે. ગુજરાતના વિશિષ્‍ટ આકારને લીધે આબોહવામાં વૈવિધ્ય છે. દરિયાકિનારાના પ્રદેશોમાં દરિયાઈ આબોહવા અનુભવાય છે.

ઋતુઓ :

  1. શિયાળો: ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજરાતમાં તાપમાન નીચું રહે છે. જાન્યુઆરી માસ સૌથી ઠંડો હોય છે. દરિયાઈ લહેરોની અસરના પરિણામે દક્ષિ‍ણ ગુજરાતમાં તાપમાન વધુ નીચું જતું નથી. હિમાલયમાં હિમવર્ષા થતાં સમગ્ર ગુજરાતમાં સખત ઠંડીનો અનુભવ થાય છે. ક્યારેક હિમ પણ પડે છે. ક્યારેક શિયાળામાં થોડો વરસાદ પણ પડે છે, જેને ‘માવઠું‘ કહે છે. ગુજરાતનો શિયાળો આરોગ્યપ્ર અને ખુશનુમા હોય છે.
  2. ઉનાળો: માર્ચથી મે માસ દરમિયાન ગુજરાતમાં તાપમાન ઊચું રહે છે. મે માસ સૌથી વધુ ગરમ હોય છે. દરિયાકિનારાના પ્રદેશમાં ઉનાળો પ્રમાણમાં ઓછો ગરમ રહે છે. ઉત્તર ગુજરાતમાં ક્યારેક ‘લૂ‘ ની પરિસ્થિતિ પણ અનુભવાય છે. ગુજરાતનો ગરમ અને સૂકો હોય છે.
  3. ચોમાસું: જૂનથી સપ્ટેમ્બરનો સમયગાળો ‘ચોમાસાની ઋતુ‘ છે. ગુજરાતમાં ઘણોખરો વરસાદ જુલાઈ અને ઑગસ્ટમાં પડે છે. ચોમાસાની ઋતુ દરમિયાન અરબ સાગર પરથી આવતા વંટોળ ભારે નુકસાન કરે છે. ગુજરાતમાં મોસમી પવનો દ્વારા મળતો વરસાદ ઘણી અનિયમિતતાઓ અને અનિશ્ચિતતાઓ ધરાવતો હોવાથી કેટલીક વાર અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાય છે. કોઈક વાર સતત સાતથી દસ દિવસ સુધી વરસાદ પડે છે, જેને ‘હેલી કહે છે.

ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અને તેનું વિસ્તરણ:

  • 100 સેમીથી વધુ : વલસાડ, ડાંગ, નવસારી, સુરત, નર્મદા અને વડોદરા જિલ્લાનો પૂર્વનો વિસ્તાર
  • 80 થી 100 સેમી સુધી : ભરૂચ અને વડોદરા જિલ્લાનો પશ્ચિમનો વિસ્તાર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા અને સાબરકાંઠા જિલ્લાનો વિસ્તાર.
  • 40 થી 80 સેમી સુધી : અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લાઓનો વિસ્તાર
  • 40 સેમીથી ઓછો : બનાસકાંઠાનો પશ્ચિમ વિસ્તાર અને સમગ્ર કચ્છ જિલ્લો
  • પાછા ફરતા મોસમી પવનોની ઋતુ : ઑક્ટોબર-નવેમ્બરના સમય ગાળાને ‘ઋતુ પરિવર્તનનો ગાળો‘ કહે છે. ઑક્ટોબરની ગરમી લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. નવેમ્બરના છેલ્લા એક સપ્‍તાહમાં ઠંડીનો અનુભવ થાય 

ગુજરાતનું ભૂપૃષ્ઠ:પ્રાચીન સમયમાં ગુજરાતના વિવિધ ભાગો નીચેનાં નામે ઓળખાતા:

  1. ‘આનર્ત‘ : તળગુજરાતનો ઉત્તરનો ભાગ
  2. ‘લાટ‘ : હાલના ગુજરાતનો મધ્ય અને દ‍ક્ષિ‍ણનો ભાગ
  3. ‘સૌરાષ્‍ટ્ર‘ : હાલના સૌરાષ્‍ટ્રનો દ્વિપકલ્પીય ભાગ

ભૂપૃષ્‍ઠ: ભૂપૃષ્‍ઠની ર્દષ્ટિએ ગુજરાતના ચાર વિભાગો છે:

  1. ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર
  2. ગુજરાતનાં મેદાનો
  3. સૌરાષ્‍ટ્રનો ઉચ્ચ પ્રદેશ
  4. ગુજરાતના ડુંગરાળ પ્રદેશો.

(1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર:    દરિયાકિનારો: ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે ત્રીજો ભાગ ગુજરાત ધરાવે છે. દમણગંગા અને તાપી વચ્ચેનો દરિયાકિનારો કાદવકીચડનો બનેલો છે. ‘સુવાલીની ટેકરીઓ‘ને નામે ઓળખાતો તાપીનો ઉત્તર કિનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે. તાપીથી ખંભાત સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો છે. ખંભાતના અખાતમાં અલિયાબેટ અને પીરમ બેટ છે. ભાવનગર નજીક સુલતાનપુર અને જેગરી બેટ છે. દ‍ક્ષિ‍ણ સૌરાષ્‍ટ્રના કિનારે દીવ, સિયાલ અને સવાઈ બેટ છે. સૌરાષ્‍ટ્રના પશ્ચિમ કિનારે બેટ દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ છે. બેટ દ્વારકાથી કચ્છના નાના રણ સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો અને ક્ષારીય કાદવીકીચડવાળો છે. જામનગર નજીકનો પરવાળાનો પિરોટન ટાપુ પ્રખ્યાત છે. કચ્છનો 10 થી 13 કિ.મી. પહોળો પશ્ચિમ તથા દક્ષિ‍ણનો કિનારો કાદવ-કીચડવાળો છે. અહીં કેટલીક જગ્યાએ ‘લગૂન‘ની રચના થયેલી છે.રણવિસ્તાર : કચ્છની ઉત્તરે મોટું રણ અને મધ્યમાં નાનું રણ છે, તેનું ક્ષેત્રફળ 27,200 ચોરસ કિ.મી. છે. કચ્છના મોટા રણમાં પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના ઊંચ ભૂમિભાગો આવેલા છે.
(2) ગુજરાતનાં મેદાનો:

  1. ઉત્તર ગુજરાતનું મેદાન: સાબરમતી અને બનાસ નદીઓએ કરેલા કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ‘ગોઢા‘ તરીકે ઓળખાય છે.
  2. મધ્ય ગુજરાતનું મેદાન: આરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ કરેલા કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ‘ચરોતર‘ તરીકે ઓળખાય છે. ચરોતરની વાયવ્યમાં અમદાવાદના મેદાનમાં થલતેજ અને જોધપુરની રેતીની બનેલી ગોળ માથાવાળી ટેકરીઓ છે.
  3. દક્ષિ‍ણ ગુજરાતનું મેદાન: દમણગંગા, પાર, ઔરંગા, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, તાપી, કીમ અને નર્મદા નદીએ કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. આ મેદાન ‘પૂરના મેદાન‘ તરીકે ઓળખાય છે.

(3) સૌરાષ્‍ટ્રનો ઉચ્ચ પ્રદેશ:    આ ઉચ્ચ પ્રદેશ બેસાલ્ટના અગ્નિકૃત ખડકનો બનેલો છે. આ ઉચ્ચ પ્રદેશમાં ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો વગેરે ડુંગરો છે. ઉત્તરની માંડવની ટેકરીઓ અને દક્ષિ‍ણની ગીરની ટેકરીઓ મધ્યમાં આવેલા સાંકડા, ઊંચા વિસ્તાર દ્વારા જોડાયેલી છે.
(4) ગુજરાતના ડુંગરાળ પ્રદેશો:

  1. તળગુજરાતના ડુંગરાળ પ્રદેશો: દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ ‘જેસોરની ટેકરીઓ‘ તરીકે તેમજ ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ ‘આરાસુરની ટેકરીઓ‘ તરીકે ઓળખાય છે. મધ્ય ગુજરાતમાં પાવાગઢ અને રતનમાલની ટેકરીઓ છે. પાવાગઢ 936.2 મીટર ઊંચી છે. નર્મદાની દક્ષિ‍ણે રાજપીપળાની ટેકરીઓ છે. તાપીની દક્ષિ‍ણે સાતમાળા (સહ્યાદ્રિ) પર્વતોના ભાગરૂપ આવેલી ટેકરીઓ છે. ડાંગ જિલ્લાનું સાપુતારા (960 મીટર) ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. વલસાડ જિલ્લામાં પારનેરાની ટેકરીઓ આવેલી છે.
  2. કચ્છનો ડુંગરાળ પ્રદેશ: કચ્છમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિ‍ણ ધાર એમ ત્રણ હારમાળાઓ આવેલી છે. ઉત્તર ધારમાં કાળો (437.08 મીટર), ગારો, ખડિયો વગેરે ડુંગરો છે. મધ્ય ધાર લખપતથી વાગડ વચ્ચે આવેલી છે. આ હારમાળામાં ઘીણોધર (388 મીટર), ભૂજિયો, લીલિયો વગેરે ડુંગરો છે. દક્ષિ‍ણની ધાર પાંધ્રો તેમજ માતાના મઢથી શરૂ થઈ પૂર્વમાં અંજાર સુધી ફેલાયેલી છે. એમાં ઉમિયા (274 મીટર) અને ઝુરા (316 મીટર) ડુંગરો આવેલા છે. ભુજની વાયવ્યે વરાર (349 મીટર) ડુંગર છે. વાગડના મેદાનમાં કંથકોટના ડુંગરો આવેલા છે. કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો ‘કંઠીના મેદાન‘ તરીકે ઓળખાય છે.
  3. સૌરાષ્‍ટ્રનો ડુંગરાળ પ્રદેશ: ઉત્તરની માંડવની ટેકરીઓમાં ઊંચામાં ઊંચું શિખર ચોટીલા (437 મીટર) છે. દ‍ક્ષિ‍ણની ગીરની ટેકરીઓમાં સરકલા (643 મીટર) સૌથી ઊંચી ટેકરી છે. જૂનાગઢ પાસેનો ગિરનાર (1153.2 મીટર ) ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તેનું શિખર ગોરખનાથ (1117 મીટર) ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. પાલિતાણા નજીક શેત્રુંજો (697.5 – મીટર), ભાવનગરની ઉત્તરમાં ખોખરા તથા તળાજાના ડુંગરો, પોરબંદર નજીક બરડો, મહુવાની ઉત્તરે લોંગડી વગેરે સૌરાષ્‍ટ્રના અગત્યના ડુંગરો છે. સૌરાષ્‍ટ્રમાં શેત્રુંજો ભાદર નદીનાં મેદાનો, ઘોઘાનું મેદાન અને મોરબીનાં મેદાનો અગ્નિકૃત ખડકોમાંથી છૂટા પડેલા કાંપના નિક્ષેપણથી બનેલા છે.

The post Climate of Gujarat first appeared on UpdatesMaruGujarat.net.

]]>
https://www.updatesmarugujarat.net/climate-of-gujarat/feed/ 0 38
General knowledge of Gujarat Part-2 https://www.updatesmarugujarat.net/general-knowledge-of-gujarat-part-2/ https://www.updatesmarugujarat.net/general-knowledge-of-gujarat-part-2/#respond Thu, 13 May 2021 11:46:37 +0000 https://www.marugujaratplus.in/?p=36 ગુજરાતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાતા પ્રશ્નો અને તેના જવાબ. Questions asked in various competitive examinations of Gujarat and its answers. બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ? દાંતીવાડા શેત્રંજી નદી પર તૈયાર કરેલી યોજનાનો સૌથી વધું લાભ કયા જિલ્લાને મળે છે ? અમરેલી કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવે છે ? ગાંડો બાવળ… Read More »

The post General knowledge of Gujarat Part-2 first appeared on UpdatesMaruGujarat.net.

]]>
ગુજરાતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાતા પ્રશ્નો અને તેના જવાબ. Questions asked in various competitive examinations of Gujarat and its answers.

  1. બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ?
    • દાંતીવાડા
  2. શેત્રંજી નદી પર તૈયાર કરેલી યોજનાનો સૌથી વધું લાભ કયા જિલ્લાને મળે છે ?
  • અમરેલી
  1. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવે છે ?
  • ગાંડો બાવળ
  1. સૌરાષ્ટ્રમાં કક ઓલાદની ભેંસો ઉછેરવામાં આવે છે.
    • જાફરાબાદી
  2. મોતી આપતી પર્લફીશ કયા ટાપુઓ પાસેથી મળે છે ?
    • પરવાળા (પીરોટન)
  3. ગુજરાતનું સૌથી મોટું મત્સ્યકેન્દ્ર
    • વેરાવળ
  4. શાર્કઓઈલ શુદ્ધ કરવાની રિફાઈનરી કયાં આવેલી છે ?
    • વેરાવળ
  5. ઉત્પાદન અને વાવેતરના વિસ્તારની દષ્ટિએ ગુજરાતમાં પ્રથમ નંબરે કયો ધાન્ય પોક ઓવે.છે?
    •  
    • બાજરી
  6. કયા વિસ્તારના ધઉં પ્રખ્યાત છે.
    • ભાલ
  7. મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન
    • પ્રથમ
  8. તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન
    • બીજું
  9. ખનીજના ઉત્પાદનની દષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન
    • ચોથું
  10. ફલોરસ્પારના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન
    • પ્રથમ
  11. ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે?
    • અરસોડિયા-(સાબરકાંઠા)
  12. ગુજરાતમાં સૌથી વધુ જિપ્સમનું ઉત્પાદન કરતો જિલ્લો”
    • જામનગર – દેવભૂમિ દ્વારકા
  13. છોટાઉદેપુર જિલ્લામાં. ખાતે ફલોરસ્પાર શુદ્ધિકરણનું કોરખાનું છે
    • કડીપાણી
  14. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પાસે કયા પ્રકારનો.ચૂનાનો.પથ્થર મળી આવે છે ?
    • મીલીઓ લાઈટ
  15. કેલ્સાઈટના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન 
    • બીજું
  16. બનાસકાંઠાના કયા તાલુકામાંથી તાંબુ, સીસુ.અને જસત મળી આવે છે ?
    • દાંતા
  17. ગુજરાતમાં સૌપ્રથમ વાર ખનીજતેલ કયાંથી મળી આવ્યું હતું 
    • લુણેજ
  18. જાંબુઘોડા અભયારણ્ય કયા જિલ્લામાં ઓવેલું-છે
    • પંચમહાલ
  19. પનીયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે;
    • અમરેલી
  20. ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રપતિશાસમ-કોના-સમયમાં લાગુ કરવામાં આવ્યું ?
    • ડો. શ્રીમન્ઞારાયણ
  21. ગુજરાતના વર્તમાન મુખ્યપ્રધાનૅ“
    • વિજયભાઈ રૂપાણી
  22. ગુજરાતમાં સૌથી લાંબો સંમય પદ પર રહેનાર મુખ્યમંત્રી
    • નરેન્દ્ર મોદી
  23. ગુજરાત વિધાનસભાનોપ્રથંમ.અધ્યક્ષ 
    • કલ્યાણજી મહેતા
  24. ગુજરાત વિધાનસભાત્તાં વર્તમોત્ત અધ્યક્ષ 
    • રમણલાલ વોરા
  25. ગુજરાત વિધાનસભોના પ્રંથમ આદિવાસી અધ્યક્ષ
    • ગણપત વસાવા
  26. ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ?
    • બળવંતરાય મહેતા
  27. ગુજરાતઃરાજ્ય વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ ?
    • ઈ.સ. ૧૯૬૨ માં
  28. કૌત્તા શાસન:દેરમિયાન ૧૯૭૩ માં ગુજરાત માધ્યમિક શિક્ષક વિધેયક પસાર થયું ?
    • ઘનશ્યામ ઓઝા
  29. કોનો શાસન,દરમિયાન નવનિમણ આંદોલન થયું હતું ?
    • ચિમનભાઈ પટેલ
  30. ગરીબી*દૂર કરવા અંત્યોદય યોજના શરૂ કરનાર મુખ્યમંત્રી
    • બાબુભાઈ પટેલ
  31. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી
    • અમરસિંહ ચૌધરી
  32. ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી
    • ચીમનભાઈ પટેલ
  33. ગોકુળગ્રામ યોજના દાખલ કરનાર મુખ્યમંત્રી
    • કેશુભાઈ પટેલ
  34. કોના સમયમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર બનાવવામાં આવ્યું 
    • હિતેન્દ્ર દેસાઈ
  35. ૧૯-૯-૧૯૬૫ ના રોજ કચ્છ સરહદે પાકિસ્તાને કયા મુખ્યમત્રીનું વિમાન તોડી પાડયું ?
    • બલવંતરાય મહેતા સુથરી
  36. કોના સમયમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક ઘડવામાં આવ્યું ?
    • જીવરાજ મહેતા
  37. કોના સમયમાં વડોદરામાં કોયલી રિફાઈનરી શરૂ કરવામાં આવી હતી ?
    • બળવંતરાય મહેતા
  38. ગુજરાતમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રપતિશાસન ક્યારે લાદવામાં આવ્યું ?
    • ૧૩-૫-૧૯૭૧
  39. ગુજરાતમાં અત્યાર સુધી કેટલા કાર્યકારી અધ્યક્ષો આવ્યા?
  40. ગુજરાતના અંતિમ કાર્યકારી અધ્યક્ષ
    • નીમાબેન
  41. પ્રથમ વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી ? 
    • ૧૩૨
  42. બારમી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે ?
    • ૧૮૨
  43. નરેન્દ્ર મોદીની કોઈપણ ત્રણ યોજનાના નામ લખો
    • સાગરખેડુ, જ્યોતિગ્રામ,“સુજલોમ સુફલામ
  44. કોના નેતૃત્વ હેઠળ સાંધ્યકોર્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાતઃબન્યું”?’
    • સરેન્દ્ર.મોદી
  45. માધવસિંહ સોલંકી દ્વારા અપનાવાયેલ કઈ થિયરીના કારણે ગુજરાતમાં જ્ઞાતિઓમાં ભાગલા પડયા ?
    • ખામ
  46. પારડીની ધાસિયા જમીનનો સુખદ ઉકેલ લાવનાર મુખ્યમંત્રી
    • હિતેન્દ્ર દેસાઈ
  47. સુથરી પાસે કયા મુખ્યમંત્રીના નામ પરથી બંધ બાંધવામાં-આવ્યોઃછે”?
    • બળવંતરાય મહેતા
  48. અનામત આંદોલનના કારણે કયા મુખ્યમંત્રીને રાજીનામું આપવું’પડયું 
    • માધવસિંહ સોલંકી
  49. મુખ્યમંત્રી પદનો ત્યાગ કર્યા બાદ કયા મુખ્યમંત્રી તુરત.જ બ્રિટન ખાતે રાજદૂત નિમાયા ?
    • જીવરાજ મહેતા
  50. ગુજરાત વિધાપીઠમાં અધ્યાપક તરીકે સેવા આપનાર તેમજ-અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજની સ્થાપના કરનાર
    • ચીમનભાઈ પટેલ
  51. કિસાન મજદૂર લોકપક્ષની રચનામાં કયા મુખ્યમંત્રીનો સિંહફાળો હતો ?
    • ચીમનભાઈ પટેલ
  52. કયા મુખ્યમંત્રીએ રાજકોટ સહકારી બેંકમાં ડૉયરેકેટર તરીકેની સેવાઓ આપી છે ?
    • કેશુભાઈ પટેલ
  53. મોરબી હોનારત વખતે રાજ્યના મુખ્યમંત્રી-કોણ હતા ?
    • બાબુભાઈ પટેલ
  54. કયાં મુખ્યમંત્રીએ પ્રથમ ઓલઃ ઈચ્ડિયા પોલીસઃકોન્ફરન્સનું ઉદઘાટન કર્યું ?
    • નરેન્દ્ર મોદી
  55. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કયા.વિષયમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે ?
    • રાજ્યશાસ્ત્ર
  56. વડોદરા રાજ્યના વિલિનીકરણની વિધિ પાર પાડવા સરદાર પટેલે કોને દિવાન તરીકે નીમ્યા ?
    • જીવરાજ મહેતા
  57. દ્વિલક્ષી વેચાણ વેરો દાખલેઃકરનાર
    • જીવરાજ મહેતા
  58. ભારત સરકારનાઃવિદેશમંત્રીતરીકે સેવા આપનાર
    • માધવસિંહ સોલંકી
  59. શ્રીકૃષ્ણએ જ્યાં દેહત્યાગઃકર્યો હતો તે સ્થળ
    • ભાલકા તીર્થ
  60. સૌરાષ્ટ્રની શાત્ત
    • રાજકોટ
  61. ગાંધીજીની’કર્મભૂમિ
    • અમદાવાદ
  62. મહેલોનું શહેર
    • વડોદરા
  63. આર્ટ સિલ્કની નગરી
    • સુરત
  64. કાઠિયાવાડનું રત્ન
    • જામનગર
  65. સાક્ષર ભૂમિ
    • નડિયાદ
  66. સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી
    • ભાવનગર
  67. સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ 
    • પાલનપુર
  68. ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર
    • લૂણેજ
  69. શામળાજીમાં કોની મૂર્તિ છે ?
    • શ્રીકૃષ્ણના શ્યામ સ્વરૂપની
  70. ભારતનાં પાંચ પવિત્ર સરોવરમાંથી ગુજરાતમાં આવેલ કચ્છનુ પવિત્ર સરોવર
    • નારાયણ સરોવર
  71. ગોપનાથનું શિવમંદિર કયા જિલ્લામાં આવેલું છે?
    • ભાવનગર
  72. નારદ-બ્રહ્માની અનોખી પ્રતિમા કયા સ્થળે આવેલી છે
    • કામરેજ
  73. ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયાં ઉતર્યા હતા ?
    • સંજાણ (શાસનકર્તા – જાદીરાણા)
  74. વલસાડ જિલ્લાના કયા સ્થળે પારસીઓનો પવિત્ર અગ્નિ આજે પણ પ્રજવલિત છે ? 
    • ઉદવાડા
  75. એક જ શિલામાંથી કંડારાયેલ ભગવાન અજિતનાંથની પ્રતિમા મહેસાણા જિલ્લામા કયા-સ્થેળે આવેલી છે ?
    • તારંગા
  76. ગાંધીનગર જિલ્લાના મહુડીના મંદિરમાં કયા ભગવાનની મૂર્તિ છે ?
    • ઘંટાકર્ણ મહાવીર
  77. જૂનાગઢ જિલ્લાના દાતારમાં કોની દરગાહ આવેલી છે ?
    • જમીયલશા પીર
  78. રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર ગોરજ ક્યા જિલ્લામાં આવેલું છે.?
    • વડોદરોઃ
  79. બરડો ડુંગર કયાં જિલ્લામાં આવેલું છે ? 
    • પોરબંદર
  80. બરડો અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
    • પોરબંદર
  81. અપદાવાદની સ્થાપના કોણે અને ક્યારે કરી ?
    • સુલતાન*“અહમદશાહ,-૧૪૧૧
  82. મહમદ બેગડા અને તેની શાહજાદાઓની મઝાર કયાં આવેલી છે’?.
    • સરખેજ
  83. પાંડવોની શાળા અને ભીમનું રસોડું અમદાવાદમાં ક્યાં.આવેલું છે ?
    • ધોળકા
  84. મીનળદેવીએ બંધાવેલ મુનસર તળાવ અપદાવાદમાં ક્યાં-આવેલ છે ?
    • વિરમગામ
  85. કવિ કલાપીના કર્મભૂમિ અને જન્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલી છે ?
    • અમરેલી
  86. ખંભાતનું પ્રાચીન નામ
    • સ્તંભતીર્થ
  87. આયના મહેલ અને પ્રાગ મહેલ કયા શહેરમાં આવેલા છે ?
    • ભૂજ
  88. ખારેક સંશોધન કેન્દ્ર અને કુદરતી ઉપચારકેન્દ્રરકયા શહેરમાં આવેલા છે ?
    • મુંદ્રા
  89. એશિયાનું સૌથી પહેલું વિન્ડફોર્સ અતે ટી. બીઃ:’સેનેટોરિયમ કયાં આવેલું છે ?
    • માંડવી
  90. છરી-ચપ્પા અને સૂડીના ઉદ્યોગઃશાટેઃકયું શહેર જાણીતું છે ?
    • અંજાર
  91. કાઠીઓએ બંધાવેલું કોટયૅકનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
    • કચ્છ
  92. શેઢી નદીના કિનારે કયા સંતત્તો આશ્રમ આવેલો છે.
    • શ્રીમોટા
  93. ડાકોરનું પ્રાચીન,તામ
    • ડંકપુરઃ
  94. ડાકોરના મંદિરમાં કૈયા ભગવાનની મૂર્તિ બિરાજમાન છે.
    • રણછોડરાય
  95. ખેડા જિલ્લામાં સોલંકીયુગનું ક્યું શિવાલય આવેલું છે ?
    • ગલતેશ્વર
  96. સમગ્રવવિશ્વમાં સૌપ્રથમ વાર ડાયનાસોરના ઈંડા કઈ જગ્યાએ મળી આવ્યા હતા ?
    • રૈયાલી
  97. ખેડાજિલ્લામાંકયોં ગરમ પાણીના ઝરા આવેલા છે ?
    • લસુંદ્રા

Read also: General knowledge of Gujarat Part-1

The post General knowledge of Gujarat Part-2 first appeared on UpdatesMaruGujarat.net.

]]>
https://www.updatesmarugujarat.net/general-knowledge-of-gujarat-part-2/feed/ 0 36